આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “Zodiac Signs Name in Gujarati and English With Image (રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
કદાચ તમને ખબર હશે કે રાશિચક્ર એ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલી વસ્તુ છે, જે સંપૂર્ણ રીતે ચંદ્ર અને મુખ્ય ગ્રહોની ભ્રમણકક્ષા પર આધારિત છે. રાશિ આપણા જીવન પર ઘણો પ્રભાવ ધરાવે છે અને કોઈ પણ વ્યક્તિ ના જન્મ સમય થી તેની રાશિ નક્કી કરી શકાય છે.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
Zodiac Signs Name in Gujarati and English With Image (રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)
અહીં નીચેની સૂચિમાં તમને બધા રાશિ ના નામ આપેલા છે અને સાથે સાથે તેનાથી જોડાયેલ સિમ્બોલ, નિશાની, અને અક્ષરો આપેલા છે. આશા છે કેઆ માહિતી તમને જરુરુથી મદદરૂપ થશે.
No | Symbol | Gloss | Zodiac Signs in English | Zodiac Signs In Gujarati | Character (અક્ષર) |
1 | Ram | Aries | મેષ (mesh) | અ, લ, ઈ | |
2 | Bull | Taurus | વૃષભ (vrushabh) | બ, વ, ઉ | |
3 | Twins | Gemini | મિથુન (mithum) | ક, છ, ઘ | |
4 | Crab | Cancer | કર્ક (kark) | ડ, હ | |
5 | Lion | Leo | સિંહ (sinh) | મ, ટ | |
6 | Maiden | Virgo | કન્યા (kanya) | પ, ઠ, ણ | |
7 | Scales | Libra | તુલા (tula) | ર, ત | |
8 | Scorpion | Scorpio | વૃશ્ચિક (vrushchik) | ન, ય | |
9 | Archer | Sagittarius | ધન (dhan) | ભ, ધ, ફ, ઢ | |
10 | Goat | Capricorn | મકર (makar) | ખ, જ | |
11 | Water-Bearer | Aquarius | કુંભ (kumbha) | ગ, સ, શ, ષ | |
12 | Fish | Pisces | મીન (meen) | દ. ચ. ઝ. થ |
Zodiac Dates
- મેષ (Aries)- March 21- April 19
- વૃષભ (Taurus) – April 20 – May 20
- મિથુન (Taurus) – May 21- June 21
- કર્ક (Cancer) – June 22 – July 22
- સિંહ (Leo) – July 23 – August 22
- કન્યા (Virgo) – August 23 – September 22
- તુલા (Libra) – September 23 – October 23
- વૃશ્ચિક (Scorpio) – October 24 – November 21
- ધન (Sagittarius) – November 22 – December 21
- મકર (Capricorn) – December 22 – January 19
- કુંભ (Aquarius) – January 20 – February 18
- મીન (Pisces) – February 19 – March 20
FAQ
કુલ રકમ રાશિ છે?
ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ છે.
રાશિ કેવી રીતે નક્કી થાય છે?
શું તે કોઈપણ વ્યક્તિના જન્મના સમય દ્વારા નક્કી કરવામાં આવે છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “Zodiac Signs Name in Gujarati and English With Image (રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.