આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “40+ Indian Spices Name in Gujarati and English With Photos (ગરમ મસાલા ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
સામાન્ય ભાષામાં કહીયે તો મસાલા એ કોઈ પણ વૃક્ષ કે છોડ ના બીજ, ફળ, મૂળ, છાલ અથવા અન્ય વનસ્પતિ પદાર્થ છે. જેનો ઉપીયોગ આપણે કોઈ પણ વાનગીમાં વિશેષ સ્વાદ ઉમેરવા કરીએ છીએ, જયારે તે જડીબુટ્ટીઓથી ઘણા અલગ છે. વાનગીઓ સિવાય મસાલા નો ઉપીયોગ સૌંદર્ય પ્રસાધનો, ધાર્મિક વિધિઓ, અત્તરના બનાવવા અને દવા માં પણ થાય છે.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
Indian Spices Name in Gujarati and English With Photos (ગરમ મસાલા ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)
કોઈ પણ મસાલા નો મુખ્ય ઉપીયોગ ખોરાકને સ્વાદ અથવા રંગ આપવા માટે થતો હોય છે. મસાલા મોટા ભાગે સૂકા અને સ્વાદ માં ખુબ તીખા હોય છે, જયારે તે આપણને બજાર માં તૈયાર પાઉડર રૂપે પણ મળતા હોય છે. આ સિવાય તાજા મસાલા પણ ઘણા લોકપ્રિય છે, જેમ કે આદુ.
મસાલાના ઘણા શારીરિક સ્વાસ્થ્ય ફાયદા પણ છે, અને આયુર્વેદ માં તે દર્શાવવામાં આવેલું છે. વિશ્વમાં મસાલા ઉત્પાદનમાં ભારત નો ફાળો મુખ્ય માનવામાં આવે છે, જે લગભગ 75% જેટલો છે. જયારે કોઈ પણ ભારતીય વાનગી મસાલા વગર અધૂરી માનવામાં આવે છે અને ભારતના લોકો રોજ અલગ અલગ મસાલા નો ઉપીયોગ કરે છે.
All popular Spices Name in Gujarati and English and Image (લોકપ્રિય ગરમ મસાલા ના નામ)
નીચે આપેલી સૂચિ માં એવા મસાલા નો સમાવેશ કરવામાં આવ્યો છે જે ખુબ લોકપ્રિય છે અને લોકો રોજ તેનો ઉપીયોગ કરે છે.
No | Image | Spices Name in English | Spices Name in Gujarati |
1 | Cloves | લવિંગ | |
2 | Cinnamon | તજ | |
3 | Cumin seeds | જીરું | |
4 | Cumin powder | જીરું પાવડર | |
5 | Black pepper | મરી | |
6 | Asafoetida | હીંગ | |
7 | Mustard seeds | રાઈ | |
8 | Turmeric | હળદર | |
9 | Garlic | લસણ | |
10 | Fresh ginger | આદુ | |
11 | Nutmeg | જાયફળ | |
12 | Cardamom | એલચી | |
13 | Carom seeds | અજમો | |
14 | Caraway seeds | અજમો | |
15 | Fennel seeds | વરીયાળી | |
16 | Chili powder | લાલ મરચું | |
17 | Fenugreek | મેથી | |
18 | Mint | ફુદીનો | |
19 | Bay Leaf | તમાલ પત્ર | |
20 | Saffron | કેસર | |
21 | Sesame seeds | તલ | |
22 | Salt | મીઠું | |
23 | Black Salt | સંચળ | |
24 | Star Anise | બાદિયા |
20+ Other Useful Spices Name in Gujarati and English and Image (અન્ય ઉપયોગી ગરમ મસાલા ના નામ)
નીચેની યાદીમાં એવા મસાલાનો સમાવેશ થાય છે જેનો રોજેરોજ ઉપયોગ થતો નથી, આ બધાના નામ મોટાભાગના લોકો જાણતા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઉપયોગી નથી.
No | Image | Spices Name in English | Spices Name in Gujarati |
1 | Mace | જીવિનતરી | |
2 | Poppy | ખસ ખસ | |
3 | Dry Coconut | ટોપરૂ | |
4 | Tamarind | આમલી | |
5 | Coriander powder | ધાણા જીરું | |
6 | Curry leaves | મીઠો લીંબડો | |
7 | Dry fenugreek leaves | કસ્તુરી મેથી | |
8 | Basil seeds | તકમરીયા | |
9 | Dry ginger powder | સુંઠ | |
10 | Nigella Seeds | કલોંજી | |
11 | Fenugreek seeds | મેથીના દાણા | |
12 | Kokum | કોકમ | |
13 | Jaggery | ગોળ | |
14 | Basil leaves | તુલસીના પાન | |
15 | Flax Seeds | અળસીના બીજ | |
16 | Sago | સાબુદાણા | |
17 | Ajinomoto | અજિનોમોટો | |
18 | Rock salt | સિંધવ મીઠું | |
19 | Alum | ફટકડી |
FAQ
વિશ્વમાં સૌથી લોકપ્રિય મસાલો કયો છે?
જો કે તમામ મસાલા લોકપ્રિય છે અને દરેક રસોડામાં તમને એકથી વધુ ઉપયોગી મસાલા જોવા મળે છે, પરંતુ કાળા મરીને સૌથી લોકપ્રિય માનવામાં આવે છે.
વિશ્વમાં મસાલાનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ છે?
ભારતને વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ માનવામાં આવે છે, જ્યારે તેનો ઉપયોગ પણ સૌથી વધુ ભારત માં થાય છે. અહીં માર્કેટમાં ભારતનો હિસ્સો લગભગ 75% છે.
Cinnamon ને ગુજરાતી માં શું કહેવાય છે?
સિનેમોન ને ગુજરાતી ભાષામાં “તજ” કહેવામાં આવે છે, જેનો સ્વાદ ખુબ તીખો હોય છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “40+ Indian Spices Name in Gujarati and English With Photos (ગરમ મસાલા ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.