ઋતુઓ ના નામ- Seasons Name in Gujarati

આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “5 Seasons Name in Gujarati and English with Duration (ઋતુઓ ના નામ ગુજરાતીમાં અને તેનો સમયગાળો)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.

કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.

મોસમ, હવામાનમાં સતત વાર્ષિક ફેરફારો અનુસાર વર્ષને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. આ બધી જ ઋતુ દરમિયાન તમને તમારી આસપાસના વાતાવરણ માં ઘણો ફેરફાર જોવા મળશે. જેમ કે શિયાળો શરુ થતા તમને ઠંડી નો અનુભવ થાય છે અને ઉનાળા માં ગરમી નો અનુભવ થાય છે.

આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)

5 Seasons Name in Gujarati and English With Duration (ઋતુઓ ના નામ ગુજરાતીમાં અને તેનો સમયગાળો)

મુખ્ય રીતે વિશ્વના મોટાભાગના દેશો માં તમે ઋતુઓ નો અનુભવ કરી શકો છો, જયારે ઘણા દેશો માં તમને એક જ દિવસમાં વાતાવરણમાં ઘણો ફેરફાર દેખાય છે. જેમ કે સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પણ પડતો હોય છે, જયારે ઉત્તર ગોળાર્ધ ના દેશોમાં વર્ષ દરમિયાન મોટા ભાગે ઠંડી હોય છે.

seasons name in gujarati
seasons name in gujarati

કદાચ તમને ખબર જ હશે કે શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે, જયારે ઉનાળામાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. ઋતુઓ અને વાતાવરણનો અલગ અલગ દેશોમાં ઘણો ફેરફાર જોવા મળતો હોય છે.

ઋતુઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં (Seasons Name in Gujarati and English)

મુખ્ય 3 ઋતુ વિશે તો તમને ખબર જ હશે, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ. જયારે આ સિવાય પણ અન્ય ઋતુ છે અને તેમાં પણ વાતાવરણ નો બદલાવ તમે અનુભવી શકો છો. નીચે તમને ઋતુના નામ સાથે સાથે તેનો સમયગાળો પણ આપેલો છે.

NoImageSeasons Name in Englishઋતુઓ ના નામ ગુજરાતીમાં Duration
1WinterWinterશિયાળોDecember to February
2springSpringવસંતMarch to Jun
3SummerSummerઉનાળોMarch to May
4AutumnAutumnપાનખર (શરદ)September to November
5MonsoonMonsoonચોમાસુ June to September

FAQ

ભારતમાં કેટલી ઋતુ છે?

ભારતમાં મુખ્ય રીતે તમે શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ કરી શકો છો, આ સિવાય વસંત અને પાનખર પણ છે.

શિયાળા નો સમયગાળો શું છે?

ડિસેમ્બર મહિનાથી શિયાળા નો સમય ચાલુ થાય છે અને ફેબ્રુવારી સુધી તમને વાતાવરણ ઠંડુ લાગે છે.

Disclaimers

આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.

Summary

આશા રાખું છું કે તમને “5 Seasons Name in Gujarati and English with Duration (ઋતુઓ ના નામ ગુજરાતીમાં અને તેનો સમયગાળો)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment

names-info-footer-logo

Here you can find all Useful Names in more than 10 different languages and some important information about it. Best names learning platform for everyone.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

contact@namesinfo.org

Mon to Friday
9:00 am to 18:00 pm