આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “All Planets Name in Gujarati and English With Pictures (તમામ ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
સૂર્યમંડળ માં સૂર્ય, ગ્રહો અને અન્ય પરિભ્રમણ કરતી વસ્તુઓથી બનેલી એક સિસ્ટમ છે. આ સિસ્ટમના ગ્રહો મુખ્યત્વે ખડક, ગેસ અને ધાતુથી બનેલા છે, જે બધા ગોળ આકારના છે. બધા ગ્રહ અલગ અલગ રચના ધરાવે છે, જેમાં જીવન ફક્ત પૃથ્વી પર અસ્તિત્વમાં છે.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
All Planets Name in Gujarati and English With Pictures (તમામ ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)
આપણા સૌરમંડળમાં કુલ 8 ગ્રહ છે અને સૂર્ય નામનો એક તારો છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે, જયારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન બાહ્ય ગ્રહો છે. ગુરુ અને શનિ ગેસ થી બનેલા છે, જે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમથી બનેલા છે. જયારે યુરેનસ અને નેપ્ચ્યુન બરફના બનેલા છે.
Planets Name in Gujarati and English With Image (ગ્રહો ના નામ)
તમે કદાચ સાંભળ્યું હશે કે આપણા સૌરમંડળમાં 9 ગ્રહો છે. પણ 2006 પછી પ્લુટો ને ગ્રહની સૂચિ માંથી બહાર કરવામાં આવ્યો છે, કારણકે તેનું કદ ઘણા ઉપગ્રહ કરતા પણ નાનું છે. તે અન્ય જેટલો મોટો નથી. આ નિર્ણય ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા લેવામાં આવ્યો છે અને હવે પ્લુટો ને વામન ગ્રહની સૂચિ માં મુકવામાં આવ્યો છે.
No | Image | Star Name in English | Star Name in Gujarati |
1 | Sun | સૂર્ય (Surya) |
No | Image | Planets Name in English | Planets Name in Gujarati | ઉપગ્રહ (Moon) |
1 | Mercury | બુધ (Budhh) | 0 | |
2 | Venus | શુક્ર (Shukra) | 0 | |
3 | Earth | પૃથ્વી (Pruthvi) | 1 | |
4 | Mars | મંગળ (Mangal) | 2 | |
5 | Jupiter | ગુરુ (Guru) | 79 | |
6 | Saturn | શનિ (Shani) | 82 | |
7 | Uranus | યુરેનસ (Yurenus) | 27 | |
8 | Neptune | નેપ્ચ્યુન (Neptune) | 14 |
Dwarf Planets Name in Gujarati and English (વામન ગ્રહો)
વામન ગ્રહો ની વ્યાખ્યા જોઈએ તો આ રિસર્ચ પ્રમાણે આ એક અવકાશી પદાર્થ જે નાના ગ્રહ જેવું લાગે છે. પરંતુ આપણી પાસે હજી પણ ઘણા ટેકનિકલ માપદંડોનો અભાવ છે, જેથી તેને ગ્રહ ની સૂચિ માં સામેલ નથી કરેલા. કદાચ ભવિષ્યમાં રિસર્ચ થી વધુ માહિતી મળી શકે છે.
No | Image | Dwarf Planets Name in English | Dwarf Planets Name in Gujarati | ઉપગ્રહ (Moon) |
1 | Pluto | પ્લુટો | 5 | |
2 | Eris | એરિસ | 1 | |
3 | Haumea | હૌમિયા | 2 | |
4 | Makemake | મેકમેક | 1 | |
5 | Ceres | સેરેસ | 0 |
FAQ
સૌરમંડળ નો સૌથી મોટો ગ્રહ કયો છે?
“ગુરુ” (Jupiter) સૌરમંડળ નો સૌથી મોટો ગ્રહ છે, જેનો સપાટી વિસ્તાર લગભગ 61.42 અબજ કિમી² અને સરેરાશ ભ્રમણ ગતિ 13.07 કિમી/સે છે.
સૌરમંડળ નો સૌથી નાનો ગ્રહ કયો છે?
“બુધ” (Mercury) સૌરમંડળ નો સૌથી નાનો ગ્રહ છે, જેનો સપાટી વિસ્તાર લગભગ 74.8 મિલિયન કિમી² અને સરેરાશ ભ્રમણ ગતિ 47.36 કિમી/સે છે.
સૌથી વધુ ઉપગ્રહ કયા ગ્રહ ને છે.
“શનિ” (Saturn) ને 82 ઉપગ્રહ છે, જે સૌરમંડળમાં સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે. આ સિવાય તેની આસપાસ 7 સુંદર વલયો છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “All Planets Name in Gujarati and English With Pictures (તમામ ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો.