12 મહિના ના નામ- Months Name in Gujarati and English

આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “Months Name in Gujarati and English (મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશ ભાષામાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.

કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.

મહિનો પણ સમયનો એકમ માનવામાં આવે છે, જેનો ઉપયોગ કેલેન્ડર સાથે કરવામાં આવે છે. મહિનો પૃથ્વી-સૂર્ય રેખાના સંદર્ભમાં ચંદ્રના પરિભ્રમણ સમયગાળા પર આધારિત હોય છે. કદાચ તમને ખબર જ હશે કે એક વર્ષમાં 12 મહિના નો સમાવેશ થાય છે.

આ પણ જરૂર વાંચો- 25+ નંગ કે રત્ન ના નામ- Gemstone Name in Gujarati

Months Name in Gujarati and English (મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશ ભાષામાં)

અહીં તમને બે અલગ-અલગ મહિનાઓની યાદી આપવામાં આવી છે, કારણ કે ભારતમાં હિંદુ અને અંગ્રેજી બંને કેલેન્ડરનું જ્ઞાન હોવું જરૂરી છે. વિશ્વમાં મોટા ભાગનું કામ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે થાય છે, જ્યારે તમામ તહેવારો હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે.

months name in gujarati- મહિના ના નામ
months name in gujarati- મહિના ના નામ

તમે કદાચ જાણતા ન હોવ કે અંગ્રેજી કેલેન્ડર ઉપરાંત અન્ય કેલેન્ડર પણ છે જેમ કે હિબ્રુ કેલેન્ડર, ઇસ્લામિક કેલેન્ડર, અરબી કેલેન્ડર, ફારસી કેલેન્ડર અને થાઇ કેલેન્ડર. તેનો ઉપયોગ વિવિધ દેશોમાં થાય છે.

Hindu Calendar Months Name in Gujarati and English (હિંદુ કેલેન્ડર મુજબ મહિનાના નામ)

No ગુજરાતી મહિના ના નામઅંગ્રેજી માસ નો સમય ગાળો
1કારતક (Kartak)મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર
2માગશર (Magshar)મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી
3પોષ (Posh)મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી
4મહા (Maha)મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ
5ફાગણ (Fagan)મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ
6ચૈત્ર (Chaitra)મધ્ય એપ્રિલથી મધ્ય મે
7વૈશાખ (Vaishakh)મધ્ય મેથી મધ્ય જૂન
8જેઠ (Jeth)મધ્ય જૂનથી મધ્ય જુલાઈ
9અષાઢ (Ashadh)મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ
10શ્રાવણ (Shravan)મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર
11ભાદરવો (Bhadarvo)મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર
12આસો (Aaso)મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર

English Calendar Months Name in Gujarati and English (અંગ્રેજી કેલેન્ડર મુજબ મહિનાઓના નામ)

NoImageMonths Name in EnglishMonths Name in Gujarati
1januaryJanuaryજાન્યુઆરી
2februaryFebruaryફેબ્રુઆરી
3MarchMarchમાર્ચ
4AprilAprilએપ્રિલ
5MayMayમે
6JuneJuneજૂન
7JulyJulyજુલાઈ
8AugustAugustઓગસ્ટ
9SeptemberSeptemberસપ્ટેમ્બર
10OctoberOctoberઓક્ટોબર
11NovemberNovemberનવેમ્બર
12DecemberDecemberડિસેમ્બર

મહિના ના દિવસો (Days of the Months)

  • January- 31 Day
  • February- 28 Day
  • March- 31 Day
  • April- 30 Day
  • May- 31 Day
  • June- 30 Day
  • July- 31 Day
  • August- 31 Day
  • September- 30 Day
  • October- 31 Day
  • November- 30 Day
  • December- 31 Day

ઋતુઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં (Seasons Name in Gujarati and English)

NoSeasons Name in Englishઋતુઓ ના નામ ગુજરાતીમાં Duration
1Spring (સ્પ્રિંગ)વસંત (Vasant)March to Jun
2Summer (સમર)ઉનાળો (Unalo)March to May
3Autumn (ઔટુમ)પાનખર (Paan Khar)September to November
4Winter (વિન્ટર)શિયાળો (Shiyalo)December to February
5Monsoon (મોન્સુન)ચોમાસુ (Chomasu)June to September

FAQ

શું હિન્દુ અને અંગ્રેજી કેલેન્ડર સરખા છે?

ના, બંને સરખા નથી. કારણ કે હિંદુ કેલેન્ડર કાર્તિક મહિના થી શરૂ થાય છે, જયારે અંગ્રેજી કેલેન્ડર નો નવેમ્બરનો મહિનો ચાલી રહ્યો હોય છે. આ બે કેલેન્ડર એકસાથે શરૂ થતા નથી કે સમાપ્ત થતા નથી.

વર્ષમાં કેટલા મહિના હોય છે?

એક વર્ષમાં 12 મહિના હોય છે, જ્યારે વિવિધ દેશોના કેલેન્ડરમાં કેટલાક વર્ષોમાં 1 મહિનો વધુ આવે છે.

વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે?

એક વર્ષમાં 3 મુખ્ય ઋતુઓ હોય છે. જ્યારે કુલ 5 ઋતુઓનો સમાવેશ થાય છે, જેમ કે વસંત, ઉનાળો, પાનખર, શિયાળો અને ચોમાસું.

Disclaimers

આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.

Summary

આશા રાખું છું કે તમને “Months Name in Gujarati and English (મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશ ભાષામાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો.

Leave a Comment

names-info-footer-logo

Here you can find all Useful Names in more than 10 different languages and some important information about it. Best names learning platform for everyone.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

contact@namesinfo.org

Mon to Friday
9:00 am to 18:00 pm