આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “All Human Internal Organs Name In Gujarati and English with Picture (માનવ શરીર ના આંતરિક અવયવો ના નામ)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
માનવ શરીર ઘણા અવયવ થી બનેલું છે. બાહ્ય અંગો જેટલા ઉપીયોગી છે, તેટલા જ આંતરિક અંગો પણ ઉપીયોગી છે. આવા અંગો ને આપણે જોઈ શકતા નથી, કારણ કે તે શરીર ના અંદર ના ભાગ માં હોય છે. ચાલો તો તેના નામ વિષે માહિતી મેળવીએ.
આ પણ જરૂર વાંચો- શરીર ના અંગો ના નામ- Body Parts Name in Gujarati and English
All Human Internal Organs Name In Gujarati and English With Picture (માનવ શરીર ના આંતરિક અવયવો ના નામ)
કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ આ અંગો આપણી ત્વચાની નીચે રોકાયા વિના કામ કરતા રહે છે. બધા આંતરિક અવયવોનું પોતાનું ચોક્કસ કાર્ય હોય છે, જે તેઓ સારી રીતે કરે છે. જો કે આપણા શરીરમાં ઘણા આંતરિક અવયવો હોય છે, પરંતુ અમે આ સૂચિમાં કેટલાક મુખ્ય અંગોનો સમાવેશ કર્યો છે, જેના વિશે તમારે જાણવું જોઈએ.
No | Image | Internal Organs Name In English | Internal Organs Name In Gujarati |
1 | Skeletal | હાડપિંજર | |
2 | Skin | ત્વચા | |
3 | Blood vessel | નસ, રક્તવાહિની | |
4 | Capillaries | રુધિરકેશિકાઓ | |
5 | Stomach | પેટ | |
6 | Blood | લોહી | |
7 | Vulva | વાલ | |
8 | Brain | મગજ | |
9 | Heart | હૃદય | |
10 | Lungs | ફેફસા | |
11 | Rib | પાંસળી | |
12 | Spinal Cord | કરોડરજજુ | |
13 | Nostril | નસકોરું | |
14 | Nerve | ચેતા | |
15 | Muscles | સ્નાયુઓ | |
16 | Intestine | આંતરડા | |
17 | Embryo | ગર્ભ | |
18 | Eardrum | કાનનો પડદો | |
19 | Artery | ધમની | |
20 | Liver | યકૃત | |
21 | Bladder | મૂત્રાશય | |
22 | Kidneys | મૂત્રપિંડ | |
23 | Pancreas | સ્વાદુપિંડ | |
24 | Thyroid | થાઇરોઇડ | |
25 | Joints | સાંધા | |
26 | Bones | હાડકાં | |
27 | Large Intestine | મોટું આતરડું | |
28 | Small Intestine | નાનું આંતરડું | |
29 | Bone Marrow | મજ્જા | |
30 | Larynx | કંઠસ્થાન | |
31 | Urethra | મૂત્રમાર્ગ | |
32 | Rectum | ગુદામાર્ગ | |
33 | Uterus | ગર્ભાશય | |
34 | Scrotum | અંડકોશ | |
35 | Salivary Glands | લાળ ગ્રંથીઓ | |
36 | Nerves system | ચેતાતંત્ર | |
37 | Lymph Nodes | લસિકા ગાંઠો | |
38 | Gallbladder | પિત્તાશય | |
39 | Tonsils | કાકડા | |
40 | Ovary | અંડાશય |
FAQ
માનવ હૃદય દિવસમાં કેટલી વાર ધબકે છે?
સામાન્ય રીતે, તંદુરસ્ત વ્યક્તિનું હૃદય એક મિનિટમાં 60 થી 100 વખત ધબકે છે, જ્યારે તેની સંખ્યા આખા દિવસમાં લગભગ 1,15,000 જેટલી હોય છે.
માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે?
કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે માનવ શરીરનું સૌથી મોટું અંગ ત્વચા છે. તે આપણા તમામ સ્નાયુઓ, હાડકાં અને અંગોનું રક્ષણ કરે છે અને શરીરનું સામાન્ય તાપમાન જાળવી રાખે છે.
ફેફસાંનું મુખ્ય કાર્ય શું છે?
જ્યારે હવા ફેફસામાં જાય છે, ત્યારે તે ઓક્સિજન લે છે અને તેને તમારા લોહીના પ્રવાહમાં નાખે છે.
કિડનીનું મુખ્ય કાર્ય શું છે?
આ તમારા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, તે તમારા લોહીને ફિલ્ટર કરે છે અને તેમાંથી કચરો દૂર કરે છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “All Human Internal Organs Name In Gujarati and English with Picture (માનવ શરીર ના આંતરિક અવયવો ના નામ)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.