આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “Gemstone Name in Gujarati and English With Photos (નંગ કે રત્ન ના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
Gemstone Name in Gujarati and English With Photos (નંગ કે રત્ન ના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં)
રત્ન એક ખુબ જ કિંમતી પથ્થર હોય છે, જેને લોકો વીંટી માં પહેરે છે. આ અલગ અલગ કલરમાં હોઈ શકે છે અને દેખાવમાં તમને ખુબ સુંદર લાગે છે. હીરો સૌથી કિંમતી હોય છે અને તે ખુબ મજબૂત હોય છે.
No | Image | Gemstone Names in English | Gemstone Names in Gujarati |
1 | Diamond | હીરો | |
2 | Fancy Color Diamond | ફેન્સી કલર ડાયમંડ | |
3 | Ruby | માણેક | |
4 | Emerald | પન્ના | |
5 | Topaz | પોખરાજ | |
6 | Sapphire | નીલમ | |
7 | Amethyst | નીલમણિ | |
8 | Pearl | મોતી | |
9 | Coral | મૂંગા (મંગળ) | |
10 | Alexandrite | એલેક્ઝાન્ડ્રાઇટ | |
11 | Amber | તૃણમણિ | |
12 | Aquamarine | વાદળી લીલું રત્ન | |
13 | Ametrine | એમેટ્રીન | |
14 | Garnet | લાલ મણિ અથવા માણેક | |
15 | Citrine | સાઇટ્રિન | |
16 | Lapis lazuli | નીલમણિ | |
17 | Jade | લીલોતર | |
18 | Kunzite | કુન્ઝાઈટ | |
19 | Iolite | આયોલાઇટ | |
20 | Moonstone | મૂનસ્ટોન | |
21 | Morganite | મોર્ગનાઈટ (ગુલાબી પન્ના) | |
22 | Opal | ઓપલ (દુધિયા પથ્થર) | |
23 | Peridot | પન્ના | |
24 | Rose Quartz | રોઝ ક્વાર્ટઝ | |
25 | Tanzanite | તાંઝાનાઈટ | |
26 | Spinel | સ્પિનલ (રૂબી) | |
27 | Tourmaline | ટુરમાલાઇન | |
28 | Zircon | જરકન |
રાશિ પ્રમાણે રત્ન
- મેષ – કોરલ (મૂંગા)
- વૃષભ – હીરો
- મિથુન – નીલમણિ
- કર્ક – મોતી
- સિંઘ – રૂબી
- કન્યા – નીલમણિ
- તુલા – હીરો
- વૃશ્ચિક – કોરલ (મૂંગા)
- ધનુરાશિ – પીળો પોખરાજ
- મકર – નીલમ
- કુંભ – વાદળી નીલમ
- મીન – પીળો પોખરાજ
FAQ
રત્ન શું છે?
આ એક કિંમતી પથ્થર છે, જેને લોકો વીટી માં પહેરે છે.
સૌથી મોંઘો રત્ન કયો છે?
હીરાને સૌથી કિંમતી પથ્થર માનવામાં આવે છે, જેની કિંમત કરોડોમાં હોઈ શકે છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “Gemstone Name in Gujarati and English With Photos (નંગ કે રત્ન ના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.