આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “Weekday or 7 Days Name in Gujarati and English- Vaar Na Naam (7 વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
જેમ કે આપણે જાણીએ છીએ, અઠવાડિયાના 7 દિવસ હોય છે. આ દિવસો ના નામ બધી જ ભષામાં અલગ અલગ છે, અને તેને યાદ રાખવા પણ જરૂરી છે. તમે આ દિવસો ના નામ નો ઉપીયોગ રોજિંદા જીવન માં હજારો વાર કરો છો, તો બાળકો ને આ શીખવું ખુબ જરૂરી બની જાય છે.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
Weekday or 7 Days Name in Gujarati and English- Vaar Na Naam (7 વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં)
અઠવાડિયું એ સાત સમાન દિવસનો એક સમૂહ છે. તે વિશ્વના મોટાભાગના દેશોમાં દિવસો ના ચક્ર માટે ઉપયોગમાં લેવાતો પ્રમાણભૂત સમયગાળો છે, એટલે તમને બધી જગ્યાએ અઠવાડિયું તો જરૂર જોવા મળશે. જયારે ઘણી ભાષાઓમાં દિવસોનું નામ ગ્રહો અથવા દેવતાઓના નામ પરથી પાડવામાં આવેલા આવેલા છે.
No | Image | Days Name In English | Days Name In Gujarati |
1 | Monday | સોમવાર (Somavaar) | |
2 | Tuesday | મંગળવાર (Mangalavaar) | |
3 | Wednesday | બુધવાર (Budhavaar) | |
4 | Thursday | ગુરુવાર (Guroovaar) | |
5 | Friday | શુક્રવાર (Shukravaar) | |
6 | Saturday | શનિવાર (Shanivaar) | |
7 | Sunday | રવિવાર (Ravivaar) |
Other Vocabulary Related to Time
- દિવસ- Day
- અઢવાડિયું- Week
- મહિનો- Month
- વર્ષ- Year
- આજે- Today
- આવતી કાલે- Tomorrow
- ગઈ કાલે- Yesterday
- આજ રાત – Tonight
- ગઈ રાત – Yesterday Night
- આવતી રાત- Tomorrow Night
- પરમદિવસે- Day After Tomorrow
- કોઈક દિવસ- Someday
FAQ
એક અઠવાડિયા માં કેટલા દિવસ હોય છે?
એક અઠવાડિયાના 7 દિવસ હોય છે.
એક દિવસમાં કેટલા કલાક હોય છે?
દિવસમાં 24 કલાક હોય છે.
અઠવાડિયાના કયા દિવસે રજા હોય છે?
ભારતની વાત કરીએ તો દરેક જગ્યાએ રવિવારે રજા હોય છે, જ્યારે કેટલાક દેશોમાં શનિવાર અને રવિવાર બંને દિવસે રજા હોય છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “Weekday or 7 Days Name in Gujarati and English- Vaar Na Naam (7 વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.