આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “All Human Body Parts Name In Gujarati and English with Picture (તમામ માનવ શરીર ના અંગો ના નામ ફોટા સાથે)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.
કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.
માનવ શરીર વિવિધ અવયવો જોડાઈ અને બનેલું છે, જેમાં બધા ભાગો ના અમુક ચોક્કસ કામ છે. જેમ કે આંખો દ્વારા તમે જોઈ શકો છો અને કાન દ્વારા તમે સાંભળી શકો છો. માનવ શરીર બધા જ અવયવો ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અને જો કોઈ અંગ સંપૂર્ણ રીતે કામ ન કરે તો સામાન્ય જીવન જીવવામાં આપણને ઘણી મુશ્કેલી પડે છે.
આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)
100+ Human Body Parts Name In Gujarati and English with Picture (તમામ માનવ શરીર ના અંગો ના નામ ગુજરાતી માં અને ફોટા)
આપણું શરીર એ ઘણા જીવંત અને નિર્જીવ ઘટકોનું બનેલું છે, જે માનવ શરીરના અલગ અલગ તંત્રની રચના બનાવે છે. બાહ્ય માનવ શરીર રચનામાં પાંચ મૂળભૂત ભાગો માં માથું, ગરદન, ધડ, હાથ અને પગનો સમાવેશ કરવામાં આવે છે. કદાચ તમને ખબર નહિ હોય પણ આપણી ત્વચાની નીચે સતત ઘણી જૈવિક અને રાસાયણિક ક્રિયાપ્રતિક્રિયાઓ થતી રહેતી હોય છે.
No | Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Body | શરીર | |
2 | Skin | ચામડી | |
3 | Skeletal | હાડપિંજર | |
4 | Bones | હાડકા | |
5 | Blood vessel | રક્તવાહિની |
તમને આ બધા નામ યાદ રાખવામાં સરળતા રહે, તે માટે અમે અહીં મુખ્ય ત્રણ કેટેગરી પાડેલી છે. માથા ના અંગો, પેટ ના અંગો અને પગ ના અંગો. નામ સાથે સાથે અહીં તમને ફોટો પણ આપેલા છે, જેથી તમને તે અંગ ને ઓળખી શકો.
Parts of the Head (માથાના ભાગો)
No | Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Head | માથું | |
2 | Skull | ખોપડી | |
3 | Forehead | કપાળ | |
4 | Brain | મગજ | |
5 | Hair | વાળ | |
6 | Face | ચહેરો | |
7 | Eyes | આંખ | |
8 | Eye Ball | આંખની કીકી | |
9 | Eyelids | પાંપણ | |
10 | Nose | નાક | |
11 | Cheeks | ગાલ | |
12 | Ears | કાન | |
13 | Earlobe | કાનની બૂટ | |
14 | Temple | લમણું | |
15 | Mouth | મોં | |
16 | Teeth | દાંત | |
17 | Molar Teeth | દાઢ | |
18 | Lips | હોઠ | |
19 | Tongue | જીભ | |
20 | Mustache | મૂછ | |
21 | Beard | દાઢી | |
22 | Jaw | જડબું | |
23 | Chin | હડપચી | |
24 | Throat | ગળું | |
25 | Larynx | કંઠ | |
26 | Neck | ગરદન | |
27 | Palate | તાળવું |
Parts of the Stomach (પેટના ભાગો)
No | Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Stomach | પેટ | |
2 | Navel | નાભિ | |
3 | Hand | હાથ | |
4 | Shoulders | ખભો | |
5 | Arm | બાવડુ | |
6 | Breast | સ્તન | |
7 | Chest | છાતી | |
8 | Waist | કમર | |
9 | Back | પીઠ | |
10 | Fist | મુઠ્ઠી | |
11 | Elbows | કોણી | |
12 | Wrist | હાથનું કાંડું | |
13 | Palm | હથેળી | |
14 | Finger | આંગળી | |
15 | Thumb | અંગૂઠો | |
16 | Nail | નખ | |
17 | Armpit | બગલ |
Parts of the Foot (પગના ભાગો)
No | Picture | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Feet | પગ | |
2 | Claw | પંજો | |
3 | Thigh | સાથળ | |
5 | Knee | ઢીંચણ | |
6 | Calves | પગની પિંડી | |
7 | Ankle | પગની ઘૂંટી | |
8 | Step | પગલું | |
9 | Sole of foot | પગનું તળિયું | |
10 | Heel | પગની એડી | |
11 | Toes | પગની આંગળીઓ |
FAQ
શરીરમાં સૌથી ઉપયોગી અંગ કયું છે?
આમ તો બધા જ અંગ આપણા શરીર માં ખુબ ઉપીયોગી છે, કારણ કે કોઈ પણ અંગ વગર આપણે કામ સારી રીતે કરી શકતા નથી. પણ વૈજ્ઞાનિકો અનુસાર મગજ અને હૃદય ને સૌથી મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે.
શું પુરુષ અને સ્ત્રી માં સમાન અંગો હોય છે?
ઘણા અંગો બંને ના શરીરમાં સરખા હોય છે, પણ ઘણા અંગો અલગ પણ હોય છે. જેમ કે સ્ત્રીઓ માં ગર્ભાશય હોય છે, જે પુરુષો માં નથી જોવા મળતું.
આંતરિક અવયવોના નામ શું છે?
હૃદય, મગજ, કિડની, લીવર, ફેફસા અને આ સિવાય પણ માનવ શરીર માં ઘણા આંતરિક અંગો હોય છે.
Disclaimers
આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.
Summary
આશા રાખું છું કે તમને “All Human Body Parts Name In Gujarati and English with Picture (તમામ માનવ શરીર ના અંગો ના નામ ફોટા સાથે)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર માં ફોલો કરવાનું ના ભૂલશો.